Logoka kya hai..
લોગો કા કયા.....
समुद्र के किनारे जब एक तेज़ लहर आयी तो एक बच्चे का चप्पल ही अपने साथ बहा ले गयी..
बच्चा रेत पर अंगुली से लिखता है... "समुद्र चोर है"
उसी समुद्र के दूसरे किनारे पर एक मछुवारा बहुत सारी मछलियाँ पकड़ लेता है....
वह उसी रेत पर लिखता है..."समुद्र मेरा पालनहार है"
एक युवक समुद्र में डूब कर मर जाता है....
उसकी मां रेत पर लिखती है... "समुद्र हत्यारा है"
एक दूसरे किनारे एक गरीब बूढ़ा टेढ़ी कमर लिए रेत पर टहल रहा था...उसे एक बड़े सीप में एक अनमोल मोती मिल गया,
वह रेत पर लिखता है... "समुद्र बहुत दानी है"
....अचानक एक बड़ी लहर आती है और सारे लिखा मिटा कर चली जाती है ।
मतलब समंदर को कहीं कोई फर्क नहीं पड़ता कि लोगों की उसके बारे में क्या राय हैं ,वो हमेशा अपनी लहरों के संग मस्त रहता है..
अगर विशाल समुद्र बनना है तो जीवन में क़भी भी फ़िजूल की बातों पर ध्यान ना दें....अपने उफान , उत्साह , शौर्य ,पराक्रम और शांति समुंदर की भांति अपने हिसाब से तय करें ।
लोगों का क्या है .... उनकी राय परिस्थितियों के हिसाब से बदलती रहती है । अगर मक्खी चाय में गिरे तो चाय फेंक देते हैं और शुद्ध देशी घी मे गिरे तो मक्खी फेंक देते हैं ।
ભાગ્ય લક્ષ્મી
बेटा-बहु अपने बैडरूम में बातें कर रहे थे, द्वार खुला होने के कारण उनकी आवाजें बाहर कमरे में बैठी माँ को भी सुनाई दे रहीं थीं।
बेटा---" अपने job के कारण हम माँ का ध्यान नहीं रख पाएँगे, उनकी देखभाल कौन करेगा ?
क्यूँ ना, उन्हें वृद्धाश्रम में दाखिल करा दें, वहाँ उनकी देखभाल भी होगी और हम भी कभी कभी उनसे मिलते रहेंगे। "
बेटे की बात पर बहु ने जो कहा, उसे सुनकर माँ की आँखों में आँसू आ गए।
बहु---" पैसे कमाने के लिए तो पूरी जिंदगी पड़ी है जी, लेकिन माँ का आशीषo जितना भी मिले, वो कम है। उनके लिए पैसों से ज्यादा हमारा संग-साथ जरूरी है।
मैं अगर job ना करूँ तो कोई बहुत अधिक नुकसान नहीं होगा। मैं माँ के साथ रहूँगी।
घर पर tution पढ़ाऊँगी, इससे माँ की देखभाल भी कर
पाऊँगी। याद करो, तुम्हारे बचपन में ही तुम्हारे पिता
नहीं रहे और घरेलू काम धाम करके तुम्हारी माँ ने तुम्हारा पालन पोषण किया, तुम्हें पढ़ाया लिखाया, काबिल बनाया।
तब उन्होंने कभी भी पड़ोसन के पास तक नहीं छोड़ा, कारण तुम्हारी देखभाल कोई दूसरा अच्छी तरह नहीं करेगा,
और तुम आज ऐंसा बोल रहे हो।
तुम कुछ भी कहो, लेकिन माँ हमारे ही पास रहेंगी,
हमेशा, अंत तक। "
बहु की उपरोक्त बातें सुन, माँ रोने लगती है और रोती हुई ही, पूजा घर में पहुँचती है।
ईश्वर के सामने खड़े होकर माँ उनका आभार मानती है
और उनसे कहती है---" भगवान, तुमने मुझे
बेटी नहीं दी, इस वजह से कितनी ही बार मैं तुम्हे भला बुरा कहती रहती थी, लेकिन ऐंसी भाग्यलक्ष्मी देने के लिए तुम्हारा आभार मैं किस तरह मानूँ...?
ऐंसी बहु पाकर, मेरा तो जीवन सफल हो गया, प्रभु"
માગું
દાદી કાન્તાબાએ વેણીના મોં સામે છેલ્લી નજર કરીને દેહ છોડી દીધો.કેટલી વહાલી હતી વેણી એમને! હર્યાભર્યા પરિવારમાં ચાળીસની વેણી કાન્તાબાને સૌથી વધારે વહાલી હતી એમાં કંઈ ખોટું નહોતું.
સમજણ અને સંસ્કારોનો ખજાનો એટલે વેણી. જીવણભાઈ અને રંજનબેનની વહાલસોઈ દિકરી એટલે વેણી.જીવણભાઈને સંતાનોમાં વેણી સિવાય પણ બે દિકરા હતા એમાં વેણી સૌથી મોટી.
બાળપણથી જ લાડકોડમાં ઉછરેલી વેણી પર "ઘરખોઈ" ની છાપ કાન્તાબાએ જ લગાવી હતી અને અંત સમયે યાદ કરનાર પણ કાન્તાબા!
વેણીનો જન્મ થયો ત્યારે પરિવારમાં અઢળક આનંદ છવાઈ ગયો હતો.આ પરિવારમાં ત્રીજી પેઢીએ દિકરીનો જન્મ થયો હતો પછી ખુશી તો હોય જ ને!જો કે વેણીના ડાબા પગે થોડી ખોડ છે એની ખબર તો જન્મના થોડા દિવસો પછી ધ્યાનમાં આવ્યું.આ ખોડના લીધે તો આખો પરિવાર વેણીનું વિશેષ ધ્યાન રાખવા લાગ્યો.
ઉકરડા અને દિકરીને વધતાં વાર ના લાગે એમ વેણીએ કયારે પા પા પગલી માંડી ને ક્યારે પાંચ વર્ષની થઈ ગઈ એય ખ્યાલ ના રહ્યો.નિશાળે વેણીને લઈને જીવણભાઈ પહેલા ધોરણમાં દાખલ કરવા ગયા ત્યારે એમણે આચાર્ય સાહેબને ખાસ ભલામણ કરી.ખુબ લાડ પ્યારમાં ઉછરેલી વેણી માંડમાંડ એક મહિને શાળામાં નિયમિત થઈ.મહિને નિયમિત થયેલી વેણીએ એના પછી અભ્યાસમાં પાછું વળીને જોયું નથી.
અભ્યાસમાં કાયમ અગ્રેસર વેણીનું બહેનપણીઓનું વિશાળ ગૃપ.મોટી રિસેસમાં ઝડપભેર લંગડાતા પગે દોડીને દુકાનેથી ધોળા ટીકડા લાવીને બહેનપણીઓને આપતી વેણીનો આનંદ જ કંઈક અલગ હોય.આ ટીકડાનો ભાગીદાર એક અનાથ છોકરો પણ ખરો!માસીના ઘેર રહીને ભણતો અને બે વર્ષની ઉંમરે માબાપ ગુમાવનાર વિજયને ખાસ યાદ કરીને વેણી લાવેલ વસ્તુ આપે.
વેણીના ધોરણમાં તો ઠીક છે પરંતુ શાળાના કોઈ પણ બાળક પાસે પેન્સિલ,પેન કે અન્ય કોઈ સામગ્રી ના હોય તો એનો આશરો આ વેણી.વેણીની આ ઉદારતાથી માબાપ સારી રીતે વાકેફ હતાં એટલે તો વેણીને આ બધા ખર્ચ માટે કોઈ રોકટોક નહોતી.આમેય એક જ શેઢે આવેલી સો વિઘા જમીનના માલિક હતા જીવણભાઈ પછી બાળપણથી જ પરોપકારના રંગે રંગાયેલ દિકરીને આવા કામ માટે કેમ ના કહે?હા, થોડા ચિકણા સ્વાભાવનાં કાન્તાબાએ વેણીની આ ઉદારતાને "ઘરખોઈ" ની પદવી આપી દીધી.
જોતજોતામાં વેણીએ દશમું ધોરણ પાસ કરી દીધું.આખા ગામમાંથી દશમા ધોરણમાં અગ્રેસર રહેનાર બે બાળકો હતાં.એક વેણી અને બીજો વિજય.અત્યાર સુધી વેણીએ વિજયની ઘણીવાર મદદ કરી હતી.વિજયનાં માસીનો પરિવાર આમ તો ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે છતાંય વિજયને ભણાવી રહ્યો છે.હવે આગળ ભણાશે કે કેમ એ બાબતે વિજય ગમગીન થઈ ગયો.એ પરિણામ હાથમાં લઈને વેણી પાસે ગયો.વેણીને પરિણામ બતાવીને બોલ્યો,"વેણી! પરિણામ તો ખુબ સરસ આવ્યું છે પરંતુ માસીના ઘરની પરિસ્થિતિ જોતાં આગળ ભણાશે કે કેમ એ બાબતે મને શંકા છે.મારે આગળ ભણીને નોકરી મેળવવી છે ને માસીના પરિવારને મદદરૂપ થવું છે."
વેણી ઘડીભર વિજયને જોઈ જ રહી.આજે વેણી વિજયને ધારીધારીને પ્રથમ વખત જોઈ રહી હતી.વિજય નીચું જોઈ ગયો ત્યાં જ વેણી બોલી,"તું ચિંતા ના કર વિજય! અગિયારમામાં પ્રવેશ લઈ લે.બધું સારું થશે.સૌ સારાં વાનાં થશે.ફી ભરવાના પૈસા હું આપીશ."
અઠવાડિયું વીતી ગયું.વેણીએ તો ધોરણ અગિયારમાં પ્રવેશ લઈ લીધો અને ફી પણ ભરી દીધી. પરંતુ વિજયનું શું?એને મદદ તો કરવી જ હતી પરંતુ આ મદદ થોડી પાંચ દશ રૂપિયાની હતી? અચાનક એના મગજમાં ઝબકારો થયો.પરિણામના બીજા દિવસે જીવણભાઈએ લઈ આપેલ બે તોલાનો ગળામાં પહેરેલ અછોડો યાદ આવ્યો.ઘડીનોય વિલંબ કર્યા વગર વેણીએ સોની બજારમાં જઈને અછોડો વેચી દીધો ને આવેલ રૂપિયા વિજયને આપી દીધા.વિજય ગળગળો થઈને બોલ્યો, "ખુબ ખુબ આભાર વેણી.હું ભવિષ્યમાં એક એક રૂપિયો ચૂકવી દઈશ વેણી!"
બિચ્ચારા વિજયને ક્યાં ખબર હતી કે,વેણીએ અછોડો વેચીને રૂપિયા આપ્યા છે?
કિશોર વયની વેણીએ પણ એની બુદ્ધિ પ્રમાણે ઘણું મનોમંથન કર્યું હતું.એણે વિજયને મદદ પણ નિર્વિકાર ભાવે જ કરી હતી.એણે મનોમન નક્કી કર્યું હતું કે, ભવિષ્યમાં સાચી હકીકત માબાપને જરૂર જણાવીશ પરંતુ અત્યારે તો એણે એના ઘરમાં જ ચોરી કર્યા જેવું હતું.સાંજે ઘેર પહોંચીને વેણીએ રંજનબેનને કહ્યું,"મમ્મી!મારો અછોડો ક્યાંક પડી ગયો."
લાડકવાયી દીકરીને ઠેસ ઠપકાની તો ક્યાં વાત જ હતી?જીવણભાઈએ એક અઠવાડિયામાં તો બીજો અછોડો પણ લઈ આપ્યો.હા,કાન્તાબાએ હસતાં હસતાં જરૂર કહ્યું,"મેં ઘરખોઈ નામ કંઈ સાવ અમથું નથી પાડ્યું."
વેણી અને વિજયનું બારમું ધોરણ પણ એ જ હોશિયારી સાથે પુરુ થયું.વેણીને વિજયની કોલેજ ફીની ચિંતા થઈ આવી.વેણી હવે કિશોરાવસ્થા વટાવીને યુવાનીના ઉંબરે પગ મુકી ચુકી હતી.એના વિચારો અને વર્તન પણ હવે પરિપક્વ બની ચુક્યાં હતાં.સામાજિક રીતિ રિવાજ મુજબ એના સગપણની ચર્ચા પણ ઘરમાં થવા લાગી હતી પરંતુ એક વખતનો વિજય સાથેનો નિર્વિકાર ભાવ આજે એકતરફી પ્રેમના પગથિયે ચડીને ઉભો રહ્યો હતો એનું શું?હવે એને સતત વિજયના જ વિચાર આવતા હતા.વિજયને મદદ કરવી એ હવે વેણી પોતાની ફરજ સમજી રહી હતી.
ફરીથી ગળાનો અછોડો એને સહાયભૂત થઈ પડ્યો. એના સિવાય પણ માબાપ તરફથી હાથખર્ચી તો મળતી જ હતી ને!'આધા મેં સે આધા.'-જીવનમંત્ર થઈ પડ્યો વેણી નો.
વેણીના સગપણની ચર્ચા થવા લાગી ઘરમાં.કેટલાક વધુ ભણેલા મૂરતિયા ઘેર જોવા પણ આવતા હતા પરંતુ વેણીની સામાન્ય ખોડને જોઈને પરત ફરતા હતા.વેણી વિજય સાથેના એકતરફી પ્રેમમાં ખોવાયેલ હતી એટલે શરૂઆતમાં તો મનોમન રાજી થતી હતી પરંતુ હવે એને એની જીંદગીની વાસ્તવિકતાનું ભાન થઈ ગયું હતું.
ભગવાને ખોબેખોબા ભરીને આપેલું રૂપ,અભ્યાસ, હોશિયારી અને સંસ્કારસાહ્યબી સામાન્ય પગની ખોડ આગળ સાવ વામણાં દેખાવા લાગ્યાં હવે વેણીને.'વિજય પણ બધાંની જેમ મને અપંગ ગણતો નહી હોય ને?'- વેણીના મનમાં શંકાનો કીડો સળવળી ઉઠ્યો.
'ના,હવે વિજયની આગળ પણ સામેથી પ્રેમનો એકરાર નથી જ કરવો.આખી જીંદગી પરિવારની સેવા કરીને જીંદગી પસાર કરી દઈશ.'-મનોમન બબડતી વેણી મનથી નાસીપાસ થઈ ગઈ.
જીવણભાઈ અને રંજનબેનને પણ હવે દિકરીની ચિંતા પેઠી.એમને પણ અત્યાર સુધી એમ જ હતું કે, 'પાંચમાં પુછાતો પરિવાર અને દિકરીનું શિક્ષણ છે એટલે દિકરીને સારામાં સારુ ઘર મળશે.'- પરંતું એ ઈચ્છા, આકાંક્ષાઓ ભાગીને ભુક્કો થઈ ગઈ હતી.
હમણાં એક સારા ઘરનું માગું આવ્યું છે.મૂરતિયો ત્રીસ વર્ષનો અને એક બાળકનો બાપ છે.એની પ્રથમ પત્નિ આકસ્મિક મૃત્યુ પામેલ છે.જીવણભાઈ અને રંજનબેન આ સંબંધ બાબતે મનોમંથન કરી રહ્યાં છે.વેણી તો આ સંબંધ બાબતે મનમાં નક્કી કરીને જ બેઠી છે કે,'બાપુજી સામે આજ સુધી ક્યારેય નથી બોલી પરંતુ આ સંબંધ બાબતે દબાણ કરશે તો કહીં દઈશ કે,મારે લગ્ન જ નથી કરવાં.આજીવન પરિવારની સેવા કરવી છે.જો કે વિચારણાના અંતે જીવણભાઈએ જ આ સંબંધ બાબતે પૂર્ણવિરામ મૂકી દીધું.
વેણીનું ગ્રેજ્યુએશન પૂરું થયું.બીજું એક વર્ષ પણ પસાર થઈ ગયું.વિજયે વર્ગ-૨ ની આપેલ સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ આવી ગયું.વિજયનું મેરીટમાં નામ પણ આવી ગયું.એણે સૌ પ્રથમ વેણીના ઘેર આવીને વધાઈ ખાધી.વેણીની ખુશીનો કોઈ પાર નહોતો પરંતુ એ ખુશીને પ્રદર્શિત કરવામાં તે અસમર્થ હતી.એને તો અત્યાર સુધી એમ જ હતું કે,વિજય માત્ર મારો જ છે.એની સાથે સંબંધ નક્કી થશે પછી ચોરીછૂપીથી કરેલ મદદ હું ખુલ્લા દિલે બધાંની આગળ કહીં સંભળાવીને માફી માગી લઈશ.પરંતું જોવા આવેલ કેટલાય મૂરતિયાઓએ સંબંધ બાબતે ઘસીને ના પાડ્યા પછી વેણીએ વિજય બાબતે પણ એજ ગણિત માંડી દીધું અને હવે તો એ ક્લાસ ટુ અધિકારી બનવાનો છે.હવે તો આ સંબંધ અશક્ય જ છે.વેણી વિજય સાથે નજર પણ મેળવી ના શકી.એ "ખુબ ખુબ અભિનંદન વિજય!" કહીને ઘરમાં દોડી ગઈ.દોડીને જતી દિકરીને જીવણભાઈ ઘડીભર જોતા જ રહ્યા.
બીજો એક મહિનો પસાર થઈ ગયો.કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વેણીના નાના ભાઈ કેયુરનું માગું આવ્યું.વેણી તેના પરિવાર સાથે છોકરી જોવા નિકળી.જીવણભાઈએ જીપ ભાડે કરી હતી.ગામની બહાર નિકળતાં ગામ ઝાંપામાં જ રામજી મંદિર આવેલું છે.શુભ પ્રસંગે જતાં સૌ કોઈ ગ્રામ્યજનો અવશ્ય મંદિરે દર્શન કરીને નિકળે છે.જીવણભાઈએ મંદિર પાસે ગાડી ઉભી રખાવી.
મંદિરમાં ખાસ કોઈની હાજરી વર્તાતી નહોતી.એક વ્યક્તિ ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠેલ જરૂર દેખાયો. જીવણભાઈને ઓળખતાં જરાય વાર ના લાગી.'છે તો વિજય જ.'એમણે ઈશારાથી સૌને ચૂપ રહેવાનું કહ્યું.વેણી પણ વિજયને ક્યારનીય ઓળખી ગઈ હતી. જીવણભાઈનો ચૂપ રહેવાનું કહેવાનો આશય તો 'પૂજામાં બેઠેલ વ્યક્તિને ખલેલ ના પહોંચે'-એ હતો.
બધાં મંદિરે જઈને ઉભાં ઉભાં રહ્યાં.વિજયની આજીજી સ્પષ્ટ સંભળાઈ રહી હતી."હે પ્રભુ! હું તો અનાથ છું.તમે મને આજે મોટો હોદ્દેદાર બનાવી દીધો એની પાછળ તમારી કૃપા છે.હું જે કંઈ બનવા જઈ રહ્યો છું એની પાછળ મદદ કરનાર વેણીનો પણ એટલો જ હાથ છે. હું વેણીને કેમ ભુલી શકું પ્રભુ!એણે મને મદદ ના કરી હોત તો હું આ પાયરીયે ક્યારેય ના પહોંચ્યો હોત.હે ગરીબોના બેલી! હું તો અનાથ છું,જ્યારે વેણી સુખી સંપન્ન પરિવારની દિકરી છે.એ વેણી અત્યારે બધાં જ સુખ, સંપતિ હોવા છતાં માત્ર સામાન્ય ખોડના લીધે દયનીય સ્થિતિમાં છે.કોઈ સક્ષમ પરિવારના છોકરાએ હજી સુધી તેને પસંદ કરી નથી.હે પ્રભુ!આ તો તમારો કેવો ન્યાય છે?જેણે બાળપણથી જ બીજાંને મદદ કરી છે તેને તમે આટલીય મદદ ના કરી શકો?હે મારા નાથ! હું જો અનાથ ના હોત તો એની આગળ ક્યારનુંય માગું નાખી દીધું હોત. હું જગતને બતાવી દેત કે એ સાધારણ વિકલાંગનો મને કોઈ અફસોસ નથી.અરે!સાવ વિકલાંગ હોત તોય હું એની જીંદગીભર સેવા કરત.હે પ્રભુ! હું એને નિર્દોષ મિત્રતાના ભાવે મારા પોતાનાથીય વધારે ચાહું છું.હે મારા રામ!એને સુપાત્ર નહીં શોધી આપો ત્યાં સુધી હું પણ કુવારો જ રહીશ.આ મારી પ્રતિજ્ઞા છે."વિજયની આંખોમાંથી અનરાધાર અશ્રુ પ્રવાહ વહી રહ્યો હતો.
જીવણભાઈ હચમચી ગયા.જેવી વિજયની આજીજી પુરી થઈ એ સાથે જ તેઓ દોડીને વિજયને ભેટી પડ્યા.તેની આંખોમાં આવેલ આંસુ લુંછતાં બોલ્યા, "બેટા વિજય! તેં તો મારી દિકરીનું માગું નાખવામાં વિલંબ કરીને અમારી આંખોમાં પાણી લાવી દીધાં.કોણે કહ્યું કે તારું માગું અમે ના સ્વિકાર્યું હોત?
અરે હા!અમે તો માગું સ્વિકારી લઈશું પરંતુ દિકરી વેણીનોય અભિપ્રાય મેળવવો પડશે ને!"-કહીને રડતી આંખે જીવણભાઈએ વેણી તરફ નજર કરી.
કાયમ પિતાજી સામે નીચું મોં રાખીને વાત કરનાર વેણીની લાગણીના બંધ છુટી ગયા.તે દોડીને જીવણભાઈને ભેટી પડી.
લગ્ન પછી બે અછોડા વેચી કાઢ્યાની વાત વેણીએ સૌ પ્રથમ કાન્તાબાને કહી હતી.ને કાન્તાબાએ જ વેણીને સારો મૂરતિયો મળે એ માટે પોતાની બધી અંગત બચત રામજી મંદિરમાં આપી દેવાની માનતા માની હતી. કાન્તાબાની અંગત બચત રૂપિયા એંસી હજાર પુરા નિકળી હતી જે એમણે લોભીપણું છોડીને હસતા મોંઢે રામજી મંદિરમાં આપી હતી. લોભીપણુ છોડાવનાર વેણી કાન્તાબાના અંત સમયે હાજર હોય જ ને પછી.
લેખક-નટવરભાઈ રાવળદેવ થરા.
Shadi ke baad
શાદી કે બાદ....
शादी हर किसी के जीवन में एक नया अध्याय होता है। मेरे लिए भी यह एक नई शुरुआत थी। मेरी शादी दिव्या से हुई, और मैं दिल से बहुत खुश था। अच्छी नौकरी, घर में बूढ़े माता-पिता, और एक समझदार पत्नी—मैंने सोचा था कि अब मेरी जिंदगी पूरी हो गई है।
शादी के बाद दिव्या से मेरा रिश्ता बहुत अच्छा था। वह मेरी जरूरतों को समझती थी, परिवार का ख्याल रखती थी, और हमारे बीच का रोमांटिक रिश्ता भी बेहद खूबसूरत था। हर दिन मेरे लिए एक नई खुशी लेकर आता। दिव्या का व्यवहार ऐसा था कि मैं खुद को बहुत भाग्यशाली समझता था।
लेकिन जैसे-जैसे समय बीतता गया, छोटी-छोटी बातों को लेकर घर में तनाव बढ़ने लगा। एक दिन दिव्या ने सूट पहनने की इच्छा जाहिर की। मैंने तुरंत हामी भर दी और उसे सूट खरीदने ले गया। लेकिन अगले दिन जब उसने सूट पहना, तो मेरी मां नाराज हो गईं। उन्होंने कहा, "शादी के छह महीने तक बहू को सिर्फ साड़ी पहननी चाहिए।"
दिव्या ने माफी मांग ली, लेकिन मां की बातों ने उसे थोड़ा आहत किया। मैं भी उस दिन समझ गया कि घर में मेरी भूमिका कितनी सीमित है। धीरे-धीरे यह छोटी-छोटी बातें बढ़ने लगीं। मां को दिव्या का हर काम पसंद नहीं आता था, और दिव्या को मां के तरीके। दोनों के बीच तनाव बढ़ता गया, और मैं बीच में पिसने लगा।
मैंने मां को समझाने की कोशिश की कि नई बहू को समय देना चाहिए, और दिव्या को समझाया कि मां की उम्र हो चुकी है, उन्हें बदलने की उम्मीद नहीं करनी चाहिए। लेकिन दोनों अपनी-अपनी जगह सही थीं और किसी का समझौता करना मुश्किल था।
धीरे-धीरे घर में झगड़े बढ़ने लगे। मैं ऑफिस से लौटता तो एक तरफ मां दिव्या की शिकायत करतीं, और दूसरी तरफ दिव्या मां की। मुझे घर में आने का मन नहीं करता। एक दिन, मेरे पिताजी ने मुझे समझाया कि यह समस्या नई नहीं है। हर शादीशुदा पुरुष को ऐसी स्थिति का सामना करना पड़ता है। उन्होंने मुझे एक सुझाव दिया—"घर छोड़कर कुछ दिन बाहर रहो।"
मैंने पिताजी की बात मान ली। एक दिन, घर में झगड़ा हुआ, और मैं बिना कुछ कहे ऑफिस से सीधे अपने दोस्त के घर चला गया। मां और दिव्या का फोन आया, लेकिन मैंने सिर्फ इतना कहा कि मैं अब घर नहीं लौटूंगा।
एक हफ्ते तक मैं घर से बाहर रहा। इस दौरान मां और दिव्या दोनों ने महसूस किया कि मेरी गैरमौजूदगी ने उन्हें कितना प्रभावित किया। दोनों ने मुझे मनाने की कोशिश की, और उनका झगड़ा धीरे-धीरे कम होने लगा।
जब मैं एक हफ्ते बाद घर लौटा, तो घर का माहौल पहले से बहुत शांत था। मां और दिव्या ने आपस में समझौता कर लिया था। अब वे एक-दूसरे की भावनाओं का ख्याल रखती हैं। आज हमारी शादी को पांच साल हो गए हैं, और हमारा एक बेटा भी है। घर में अब कभी लड़ाई-झगड़े की नौबत नहीं आती।
इस पूरी कहानी का सबसे बड़ा सबक यह है कि परिवार को खुश रखना सिर्फ एक व्यक्ति की जिम्मेदारी नहीं होती। यह सबकी जिम्मेदारी होती है। भारत में शादी केवल दो लोगों का नहीं, बल्कि दो परिवारों का मिलन होता है। और परिवार को खुश रखने के लिए कभी-कभी असामान्य कदम उठाने पड़ते हैं।
" મૃત્યુ પહેલાંની સાફ-સફાઇ "
(Cleaning before DEATH)....‼️
સામાન્ય રીતે વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર પછી જીવનસાથી કે સંતાનો તેની વસ્તુઓ, કપડાં, જણસ, દસ્તાવેજો તથા અન્ય તમામ બાબતો કાઢી, જોઈ, વાંચીને તે રાખવી, કોઈને આપવી કે ભંગારમાં કાઢવી તેનો નિર્ણય કરે છે. આ પ્રક્રિયા અત્યંત હૃદય વિદારક હોય છે.
જનાર તો જતું રહે છે પણ તેની વસ્તુઓ સાથે જોડાયેલી સ્મૃતિઓ તેનો નિકાલ કરવા બેઠેલી વ્યક્તિને દુઃખી કરે છે...❗
આવું ન થાય તે માટે દરેકે પંચાવન વર્ષની વય બાદ મૃત્યુ પૂર્વેની સાફસફાઈ શરૂ કરવી જોઈએ...‼️ પંચાવન-સાઠ વર્ષની વય બાદ જીવ્યા... એટલું તો જીવવાનું હોતું નથી. ગમે ત્યારે તેડું આવે અને ઉપડી જવાનું હોય છે...
આથી આપણો સામાન તૈયાર રાખવો જરૂરી
છે. દરેકે પોતાની મેળે જ પોતાની વસ્તુઓ તથા મનની સાફ-સફાઈ કરી નાખવી અને ભૂતકાળમાં જમા કરેલો સામાન કાઢી હળવા થઈ જવું...😊
✅સૌથી પહેલાં કપડાં, એસેસરીઝ, સ્મૃતિચિહ્નો, કલાકૃતિઓ, ભેટ અને
યાદગીરીઓ જેવી વસ્તુઓમાંથી જે ન જોઈતી હોય તે કાઢી નાંખવી...
✅યાદ રાખો તમે વૃદ્ધ થઈ જશો પછી દુનિયા પાસે તમારા માટે સમય કે જગ્યા નથી...❗ પરિવાર પાસે પણ આપણા માટે સમય નહીં હોય... ⏩કેમ કે તેમણે પોતાનું જીવન જીવવાનું હોય છે....
તો પછી, મૃત્યુ બાદ આપણી વસ્તુનો નિકાલ
કરવાનો ભાર બીજાઓ પર શા માટે નાખી જવો⁉️
✅આના કરતાં... આપણું શરીર સ્વસ્થ હોય ત્યારે દર થોડા સમયે... વ્યવસ્થિત રીતે આપણે જ આપણી વધારાની વસ્તુઓ સુપાત્ર વ્યક્તિઓને આપવી જેને તે મેળવવાનો આનંદ હોય અને તે તેનો સદુપયોગ કરે...
⏩વસ્તુઓ કાઢતી વખતે મક્કમ અને એકાગ્ર રહો. પોતાની જરૂરિયાત અનુસાર સમયની ગોઠવણી કરીને વ્યવસ્થિત રીતે સાફ-સફાઇ નું કામ કરવું...
પોતાને મનગમતી વસ્તુઓ કાઢતી વખતે... લાગણીશીલ કે સંવેદનશીલ ન બનતાં...
✅વ્યવહારુ બનવું...
દર અઠવાડિયે..., મહિને... અને વર્ષે... થોડું થોડું 'Death Cleaning ' કરતાં રહેવું...❗🙏🏼😊👏🏼
નવી વસ્તુઓ અધિક માત્રામાં કે પૈસા હોવાને લીધે ખરીદવાની બંધ કરવી...👏🏼
તમારી મૂડી કે બચત સાચવી રાખવી
અને મરણોપરાંત તે કોને મળે ❓તે માટે વસિયત Will તૈયાર કરવું.
પરંતુ-
તમારી યાદોનો ખજાનો સાચવી રાખવો કેમ કે તે તમારી સાથે જન્મજન્માંતર સુધી રહે છે.
જાણે-અજાણે કોઈનું દિલ દુભાયું હોય તો... માફી માગી લેવી અને મન પરનો બોજ હળવો કરવો.
જેમણે મદદ કરી હોય તે બધાનો આભાર જરૂર માનવો...
કોઈપણ પ્રકારની 'ગ્રંથિ'-ગાંઠ... મનમાં ન રાખવી, જેથી જ્યારે જવાનું આવે ત્યારે શાંતિપૂર્વક કોઈપણ પ્રકારના કર્મના ભાર વગર જવાય...
માત્ર સારી સ્મૃતિઓ અને સ્થિર મન લઈને જવું...
જેટલો ઓછો સામાન... એટલી પ્રવાસની વધુ
મજા આવશે...‼️😊💐🙏💐🙏💐🙏
सभी पढ़े लिखे नासमझों को
समझाने का तरीका
"मैं इस बुढ़िया के साथ स्कूल नहीं जाऊंगा और न वापस आऊंगा " ।
सपना अपने दस वर्षीय बेटे सार्थक के शब्द सुन कर सन्न रह गई । ये क्या कह रहा है ? अपनी दादी को बुढ़िया क्यों कह रहा है ? कहां से सीख रहा इतनी बदतमीजी ?
सपना सोच रही थी कि बगल के कमरे से सार्थक के चाचा निकले और पूछा "क्या हुआ बेटा ? "
सार्थक ने फिर कहा "चाहे कुछ भी हो जाए ,मैं इस बुढ़िया के साथ स्कूल नहीं जाऊंगा , हमेशा डांटती रहती है ,मेरे दोस्त मेरा मजाक उड़ाते हैं ।"
घर के सब लोग चकित थे ।
सपना के पति ,दो देवर और देवरानी , एक ननद ,ससुर और नौकर भी । सार्थक को स्कूल छोड़ने और लाने की जिम्मेदारी दादी की थी । पैरों में दर्द रहता था ,पर पोते के प्रेम में कभी शिकायत नहीं करती थीं ,बहुत प्यार करती थीं पोते को ,क्योंकि घर का पहला पोता था ।पर अचानक सार्थक के मुंह से उनके लिए ऐसे शब्द सुनकर सबको आश्चर्य हो रहा था । रात को खाने पर उसे बहुत समझाया गया पर वो अपनी जिद्द पर अड़ा रहा । सार्थक के पापा ने उसे थप्पड़ भी मार दिया । सबने तय किया कि कल से उसे स्कूल छोड़ने और लेने माँ जी नहीं जाएंगी । अगले दिन से कोई और उसे लाने ले जाने लगा स्कूल ,पर सपना का मन विचलित रहने लगा कि आखिर उसने ऐसा क्यों किया ?
सपना नाराज भी थी बहुत सार्थक से ।
शाम का समय था । सपना ने दूध गर्म किया और बेटे को देने के लिए ढूंढने लगी। छत पर पहुंच बेटे की बात सुनकर ठिठक गयी और छुप कर सुनने लगी ।
सार्थक अपनी दादी की गोद में अपना सर रखकर कह रहा था ।
" मैं जानता हूँ दादी कि मम्मी मुझसे नाराज हैं ,पर मैं क्या करता ? इतनी ज्यादा गर्मी में भी , वो आपको मुझे लेने भेज देते थे ।आपके पैरों में दर्द भी तो रहता है ,मैंने मम्मी से कहा तो उन्होंने कह दिया कि दादी अपनी मर्जी से जाती हैं ।दादी मैंने झूठ बोला ... बहुत गलत किया ,पर आपको परेशानी से बचाने के लिए मुझे और कुछ नहीं सूझा ...
आप मम्मी से कह दो कि मुझे माफ़ कर दें ।"
सार्थक कहता जा रहा था , सपना के पैर और मन सुन्न पड़ गए थे । अपने बेटे के झूठ बोलने के पीछे के बड़प्पन को महसूस कर गर्व हो रहा था उसे ।
सपना ने दौड़ कर सार्थक को गले लगा लिया और बोली ... " नहीं बेटे । तुमने कुछ गलत नहीं किया । हम सभी पढ़े लिखे नासमझों को समझाने का यही तरीका ठीक था ।
"शाबाश बेटा । शाबाश ।"
Sakaratmak dristikon
સકારાત્મક દૃષ્ટિકોણ
एक 6 वर्ष का लडका अपनी 4 वर्ष की छोटी बहन के साथ बाजार से जा रहा था।
अचानक से उसे लगा की,उसकी बहन पीछे रह गयी है।
वह रुका, पीछे मुडकर देखा तो जाना कि, उसकी बहन एक खिलौने के दुकान के सामने खडी कोई चीज निहार रही है।
लडका पीछे आता है और बहन से पुछता है, "कुछ चाहिये तुम्हे ?" लडकी एक गुड़िया की तरफ उंगली उठाकर दिखाती है।
बच्चा उसका हाथ पकडता है, एक जिम्मेदार बडे भाई की तरह अपनी बहन को वह गुड़िया देता है। बहन बहुत खुश हो गयी है।
दुकानदार यह सब देख रहा था, बच्चे का व्यवहार देखकर आश्चर्यचकित भी हुआ ....
अब वह बच्चा बहन के साथ काउंटर पर आया और दुकानदार से पुछा, "सर, कितनी कीमत है इस गुड़िया की ?"
दुकानदार एक शांत व्यक्ती है, उसने जीवन के कई उतार चढाव देखे होते है। उन्होने बडे प्यार और अपनत्व से बच्चे से पुछा, "बताओ बेटे, आप क्या दे सकते हो?"
बच्चा अपनी जेब से वो सारी सीपें बाहर निकालकर दुकानदार को देता है जो उसने थोडी देर पहले बहन के साथ समुंदर किनारे से चुन चुन कर लाया था ।
दुकानदार वो सब लेकर यूँ गिनता है जैसे पैसे गिन रहा हो।
सीपें गिनकर वो बच्चे की तरफ देखने लगा तो बच्चा बोला,"सर कुछ कम है क्या?"
दुकानदार :-" नही नही, ये तो इस गुड़िया की कीमत से ज्यादा है, ज्यादा मै वापिस देता हूं" यह कहकर उसने 4 सीपें रख ली और बाकी की बच्चे को वापिस दे दी।
बच्चा बडी खुशी से वो सीपें जेब मे रखकर बहन को साथ लेकर चला गया।
यह सब उस दुकान का नौकर देख रहा था, उसने आश्चर्य से मालिक से पुछा, " मालिक ! इतनी महंगी गुड़िया आपने केवल 4 सिपों के बदले मे दे दी ?"
दुकानदार हंसते हुये बोला,
"हमारे लिये ये केवल सीप है पर उस 6साल के बच्चे के लिये अतिशय मूल्यवान है। और अब इस उम्र मे वो नही जानता की पैसे क्या होते है ?
पर जब वह बडा होगा ना...
और जब उसे याद आयेगा कि उसने सिपों के बदले बहन को गुड़िया खरीदकर दी थी, तब ऊसे मेरी याद जरुर आयेगी, वह सोचेगा कि,,,,,,
"यह विश्व अच्छे मनुष्यों से भरा हुआ है।"
यही बात उसके अंदर सकारात्मक दृष्टीकोण बढाने मे मदद करेगी और वो भी अच्छा इंन्सान बनने के लिये प्रेरित होगा
👫
ગાંઠિયા અને ચા ની દુકાન
અચાનક.....મેં કાર ને બ્રેક મારી...
મારા થી બુમ પડાઈ ગઈ....ઓ ...દાદા રસ્તા વચ્ચે..
મરવા નીકળ્યા છો..? આવી રીતે રોડ ક્રોસ થાય ?
અચાનક બ્રેક ના મોટા અવાજ માત્ર થી દાદા નીચે
પડી ગયા..
હું નીચે ઉતર્યો....દાદા નો હાથ પકડ્યો....દાદા નો હાથ ગરમ.. ગળે ને માથે હાથ મુક્યો...એ પણ એકદમ ગરમ.. દાદા તાવ થી ધ્રુજતા હતા...મને મારા બોલવા ઉપર પસ્તાવો..થયો...
મેં દાદા નો હાથ પકડી કાર માં બેસાડ્યા....દાદા આટલો તાવ હોવા છતાં..રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો....
અત્યારે જ મારી સાથે દવાખાને ચાલો..અને તમારા પરિવાર ના કોઈ સભ્ય નો નંબર આપો..હું..તેને દવાખાને..બોલાવી લઉં...
દાદા..ભીની આંખે મારી સામે જોતા રહ્યા....
મેં કીધું..દાદા..એકલા રહો છો ?
હા.એટલું જ બોલ્યા...
પરિવાર મા કોઈ...?
કોઈ નથી ?...પત્ની હતી પણ વર્ષ પહેલાં આકાશ સામે હાથ કરી બોલ્યા...
હું..અમારા ફેમિલી ડૉક્ટર પાસે લઈ ગયો...
ડૉક્ટર મારી સાથે દાદા ને જોઈ બોલ્યા... પંડ્યા દાદા..
આરામ કરવાનું કીધુ..હતું...ફરીથી એકલા બહાર નીકળ્યા..?
મેં ડૉક્ટર સામે જોઈ કીધુ....તમે ઓળખો છો.દાદા ને ?
હા.. સારી રીતે...હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું. આતો અમારા પંડ્યાદાદા..છે...
ડૉક્ટર..દાદા નો તાવ..માપી..કીધુ....દાદા ની ઉમ્મર પ્રમાણે...દાખલ કરવા હિતાવહ લાગે છે...
પણ તેનો પરિવાર ?
ડૉક્ટર તેની રૂમ ની અંદર મને લઈ ગયા...અને કીધુ.. દીકરો વહુ છે..પણ તેમના થી જુદા થઈ ગયા છે..દાદા ને ગાંઠિયા
બહુ ભાવે... છે...દીકરો વહુ...ગાંઠિયા લાવે નહીં....ઝાડા થશે તો કોણ સાફ કરશે..એવી દલીલો કરે....
ઘડપણ છે..જુદું..જુદું ખાવા ની ઈચ્છા પણ થાય....દાદા ને અઠવાડીયા માં બે વખત ગાંઠિયા જોવે...જ..એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા...
ત્યાં સુધી વાંધો ન હતો...
એક દિવસ..દીકરો વહુ બોલ્યા..તમારી તમામ મિલ્કતો અમારે નામે કરી દયો.....દાદા એ કીધુ..હું..મરી જાઉ પછી..મિલકત તમારી જ છે....મારા જીવતા એ નહીં બને....
દીકરો કહે કેમ ના બને ?
દાદા...કહે..તું નોકરી એ લાગ્યો..લગ્ન કર્યા....ભણાવી ને તૈયાર અમે કર્યો..અત્યારે પગાર મારા ખાતા માં જમા કરાવે છે...કે તારા ખાતા માં ?
રોકાણ કે ફિક્સ..મારા નામે લે છે..કે તારી પત્ની અને બાળકો ના નામે ? કોઈ દિવસ મારા માટે ધોતી..કે તારી માઁ માટે સાડી લાવ્યો ?...જો તું બધું તારા પરિવાર નું વિચારતો હોય..તો મારે પણ મારૂ કેમ ન વિચારવું ?
બસ....આ નાની બાબત ઉપર..દીકરા વહુ..જુદા થઈ ગયા....એક વર્ષ પહેલાં તેમના પત્ની ગુજરી ગયા..દાદા..એકલા પડી ગયા ....આમ તો હું કોઈ ના ઘરે....વિઝીટ માં નથી જતો..પણ દાદા નો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું તેમની તબિયત જોવા જતો..કારણ કે તમણે મારા ઉપર વિશ્વાસ મુક્યો હતો...
ડોક્ટર દાદા સામે જોઈ બોલ્યા.. દાદા....ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતા ? દાદા..આવા તાવમા પણ હસી પડ્યા...
હું બાજુ માં ગયો...માથે હાથ ફેરવી કિધું પછી ગાંઠિયા ખાધા કે નહીં ?...ગાંઠિયા નો તાવ હોય તો કહો હું લઈ આપું...
દાદા....એ મારો હાથ પકડી..કીધુ..બેટા 100ગ્રામ.....
મેં ડોક્ટર સામે જોયું....
ડોક્ટર સાહેબ...હસી ને મને હા પાડી ..એમણે દાદા ને અંદર ના રૂમ માં સુવાડી.. ઇંજેકશન આપ્યું.. અને કહ્યું....આરામ કરો..ત્યાં...સુધી મા..પ્રતિકભાઈ ગાંઠિયા લઇ આવે...
હું ઝડપ થી ગાંઠિયા લેવા ગયો...ગાંઠિયા લઈ ને હું પાછો આવ્યો...ડોક્ટર મારી રાહ જોતા હતા....હું દોડી અંદર ગયો...ડોક્ટર કહે..રેહવા દ્યો....પ્રતિકભાઈ
મેં કીધું..કેમ શુ થયું..? સાહેબ
દાદા...હવે આ દુનિયા માં નથી રહ્યા....મારા હાથ માંથી ગાંઠિયા નું પેકેટ નીચે પડી ગયું...
ફક્ત એક..કલાક ના અજણયા સંબંધો હતા છતાં..પણ હું..મારા આંસુ ને રોકી શક્યો નહીં.....
જે માઁ બાપે પોતાની જાત સંતાનો પાછળ ઘસી નાખી હોય...એ આવી રીતે ઘડપણ મા તેમને તરછોડી કઈ રીતે જઈ શકતા હશે ?
મેં ઑફિસે ફોન કરી.કીધુ....આજે..મારા દાદા નું
શ્રાદ્ધ..છે..હું ઑફિસે નહીં આવી શકું
ડોક્ટર સાહેબ...બોલ્યા..ભાઈ પ્રતિક ....તેં એક..માનવતા નું કામ કર્યું છે.....આજે મારૂ દવાખાનું પણ દાદા ના માન મા બંધ રહેશે....
ડોક્ટર સાહેબ બોલ્યા.... પ્રતિકભાઈ...તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણો કાયદાકીય અધિકાર નથી...
તેમના પુત્ર નો મોબાઈલ નંબર મારી પાસે..છે આપણે. તેને જાણ કરી દઈએ....
અગત્ય ની વાત એ છે...દાદા એ તેમના વકીલ નો નંબર ડોક્ટર સાહેબ ને આપી ને ગયા હતા...અને કીધુ હતું...મારા દેહાંત પછી...મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વિલ મેં બનાવ્યું છે...તે ઈચ્છા પૂરી કરવા ની જવબદારી
ડૉકટર સાહેબ તમારી..છે..
મારો મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે...
દાદા ના વિલ પ્રમાણે..તેમની મિલકત નો 75% હિસ્સાની રકમ માંથી એક ગાંઠિયા અને ચા ની દુકાન ખોલવી..ત્યાં રોજ..ઘરડા અને ગરીબ વ્યક્તિ ને..મફત મા ચા અને ગાંઠિયા મળે તેવી વ્યવસ્થા કરવી....
ગાંઠિયા ની દુકાન નું નામ મારા અને મારી પત્ની નામ ઉપર થી રાખવું.....
બાકી ના 25 % રકમ માંથી ગરીબ વ્યક્તિઓ ને તમારે દવા આપવી..
મેં કીધું...વાહ દાદા..વાહ...
આનું નામ સાચું દાન... મંદિર મસ્જિદ...કે ધાર્મિક સ્થાન કે આશ્રમો ને રૂપિયાની જરૂર નથી...જરૂર સમાજ ને છે....
આપણા મર્યા પછી...શ્રાદ્ધ કરવું હોય તો કરે ...ન કરવું હોય તો કાંઈ નહીં....જીવતા સાચવો...સ્વર્ગ માં કોઈ ટિફિન વ્યવસ્થા નથી...
મિત્રો
મરતી વખતે ગંગા જળ ની કોઈ જરૂર તેઓ ને નથી..
ઘરડી વ્યક્તિઓ ને ભાવતી વસ્તુ તેમના જીવતા આપો.
એટલે એ તૃપ્ત થઇ જશ
જેવું વાવીયે ને એવું જ ઉગે બિરાદર
હું એક શિક્ષક છું ,મારી પત્ની હોસ્પિટલ માં બીમાર છે અને હું તેની પાસે એકલો બેસી ને વિચારી રહ્યો હતો કે મારી પત્ની ના ઓપરેશન માટે રૂપિયા ની સગવડ ક્યાં થી કરું? ,દરેક બાજુ દિમાગ દોડાવ્યું પણ કોઈ માર્ગ સુજ્યો નહિ ,તો અંતે વિચાર કર્યો કે મારું ઘર વેચી દવ ,જેમાં અમે રહીએ છીએ ....
મારી આંખો માં આંસુ આવી ગયા મે તેને લૂછ્યા અને મારી પત્ની તરફ જોયું તો એ બેહોશ હતી ,અમારી આગળ પાછળ કોઈ ન હતુ,એક છોકરી હતી એ પણ એના મનપસંદ છોકરા સાથે ભાગી ગઈ અને લગન કરી લીધા ,ત્યાર થી વળી ને આવી પણ નથી આવી અને અમારા ખબર અંતર પણ નથી લીધા હજી સુધી ...
હું આવું વિચારી રહ્યો હતો એવા માં જ નર્શ આવી ને કહે ,શહેર ની મોટા માં મોટી ડોકટર આવી રહી છે , તમે જલ્દી રૂપિયા જમા કરાવી દો , એટલે ઓપરેશન ની તૈયારી થાય ,તો મે કીધું મને થોડો સમય આપો...
સમય માંગી ને હું મોબાઈલ ના નંબર દબાવવા લાગ્યો, ઓળખીતા લોકો પાસે મદદ માંગવા લાગ્યો ,પણ કોઈ ફોન ઉઠાવતું ન હતું ,તો કોઈ ફોન ઉઠાવી ને કહે થોડી વાર રહી ને જવાબ આપુ બોલીને ફોન મૂકી દેતા હતા...
હું બહાર આવ્યો ઊંડો શ્વાસ લીધો અને વોર્ડ બોય ને કીધું ,મારી પત્ની નું ધ્યાન રાખજે હું આવું છું એમ કરી ને વ્યાજ વાળા રૂપિયા લેવા ગયો ,પણ વ્યાજ વાળા મારી હાલત જોઈ ને ના પાડી દીધી કે આટલા રૂપિયા તમે પાછા કેવી રીતે આપશો એમ કરી ને કોઈ એ આપ્યા નહિ , જો તમારે જોઈતા હોય તો કોઈ જામીન લાવો તો આપુ
ઘણા લોકો પાસે ગયો પણ કોઈ એ રૂપિયા ના આપ્યા આખરે હારી થાકી ને દવાખાના માં પાછો આવી ગયો અને સ્ટાફ વાળા ને વિનતી કરી કે હું મારું ઘર વેચી ને પણ તમારા રૂપિયા ભરી દઈશ પણ ઈલાજ ચાલુ કરો એમ કરી ને એમની સાથે મગજ મારી કરવા લાગ્યો ...
પણ ત્યાંના ડોકટરે મને ,એમ કહ્યું કે રૂપિયા જમાં કરાવો પછી ઈલાજ ચાલુ થશે એમ કહી ને મને ધક્કો માર્યો તો હું નીચે પડી ગયો એટલા માં સામેથી એક લેડીજ ડોકટર આવી એને મારા સાથે આવો વ્યહવાર જોઈ ને સ્ટાફ વાળા ને બહુ ધમકાવ્યા અને મને જોઈ ને ડોકટર કશું બોલ્યા વગર એકદમ એમના કેબિન માં જઈ ને બેસી ગયા ,
હવે ની કહાની લેડીજ ડોકટર કહેશે
હું આ ઘટના જોઈ ને મારા કેબિન માં આવી અને વિચારવા લાગી આ એજ સર છે જેના લીધે હું આટલી મોટી ડોકટર બની છું ..
પછી હું ફેલેસ બેંક માં જવું છું હું મારા દસ માં અને બારમા ધોરણ ની પરીક્ષા પાસ કરી ને જ્યારે કોલેજ માં પ્રવેશ લેવા ની વાત કરી તો મારા પપ્પા ની માલી હાલત સારી ન હતી એટલે એમને મજૂરી કરી ને પણ મને કોલેજ કરવા ની મંજુરી આપી હતી ...
મારા પપ્પા એ ખૂબ મેહનત કરી ને દુઃખ મજૂરી કરીને મને કોલેજ માં પ્રવેશ કરાવ્યો ...
હું શહેર ની મોટી કોલેજ માં પ્રવેશ લીધો પણ પેહલા દિવસ થી જ મને સારું લાગવા લાગ્યું ,મને મારા ગામ ની યાદ તો આવતી હતી ,તેમ છતાં મને કોલેજ માં પોતાપણું લાગતું હતું ...
એક બે સહેલી પણ બની ગઈ હતી અને ક્લાસ ના ટીચર પણ મને બહુ પ્રેમ કરતા હતા ,અને એમાં મારા ક્લાસ ટીચર હતા એ આજ સર હતા અને એમનો સ્વભાવ બહુ સરસ હતો એટલે હું દરેક વાત તેમની સાથે શેયર કરતી હતી ,એક બે લેક્ચર પત્યા પછી જ્યારે સર ફ્રી હોતા તો કોલેજ ના મેદાન માં જઈ ને બેસતા અને મને જે ના સમજ પડતી એ પૂછી ને મારા ડાઉટ ક્લીઅર કરી લેતી હતી અને સર ને કેહતી કે હું એક દિવસ ડોકટર બનીસ ..
આ જ સર મને એમની છોકરી જેમ રાખતા હતા અને જ્યારે મને રૂપિયા ની જરૂર પડતી તો મારી મદદ પણ કરતા હતા, પણ મારી સાથે સર નો પ્રેમ ભાવ વાળો વ્યહવાર કોલેજ વાળા ને પસંદ ન હતો ...
મારા ગામ માં થી મારા પપ્પા જે રૂપિયા મોકલતા હતા તે ઓછાં પડતા હતા મારે કોઈ બુક લાવવી હોય ત્યારે રૂપિયા ઓછાં પડતા તો આ જ સર મને આપી દેતા હતા અને કહેતા દીકરા તું જ્યારે કમાવવા લાગે ત્યારે વસૂલ કરી લઈશ ...
એક વરસ આમ જ વીતી ગયું ,મારું પરફોર્મન્સ પણ સારું રહ્યું હતું એવામાં એક દિવસ આ જ સર ના ઘરે કોઈ પ્રોગ્રામ હતો તો સ્કૂલ ના સ્ટાફ સાથે મને પણ આમંત્રણ આપેલું આ સરે ,તો હું ગઈ હતી ,પાર્ટી મોડા સુધી ચાલી તો રાત્રે મોડું થઈ ગયું હતું તો આ જ સરે મને કીધેલું કે બેટા બહુ મોડું થઈ ગયું છે તું એકલી કેવી રીતે જઈશ હું તને મૂકવા આવું છું ,તું પેહલા જમી લે ,મે જમી લીધી પછી સર મને હોસ્ટેલ સુધી મુકવા આવેલા ...
બે દિવસ પછી હું જ્યારે કોલેજ ગઈ હતી ત્યારે મારા પપ્પા મને મળવા આવેલા ,તો કોઈ એ કીધું કે તમારી છોકરી રાત્રે આ સર ના સાથે એમના ઘરે હતી ,આ વાત સાંભળી ને મારા પપ્પા ગુસ્સે ભરાયા મને પાછા લઈ જવા તૈયાર થઈ ગયા ,આ વાત આ સર ને ખબર પડી તો એ મારા પપ્પા પાસે આવી ને બોલ્યા , તમારી છોકરી ને હું મારી છોકરી માનું છું ,મારી છોકરી વિદેશ રહે છે અને તમારી છોકરી માં મારી છોકરી જોવાય છે એટલે હું તેને મારી છોકરી ની જેમ રાખું છું , જો તમને તમારી છોકરી સાથે મારું મળવા નું ના ગમતું હોય તો હું એને નહિ મડું,પણ તમને હાથ જોડું છું મારા લીધે એનો અભ્યાસ ના બગાડો એનું કેરિયર ના બગાડો ,હું તેની મદદ પણ એટલે જ કરુ છું કે ભણવા માં હોશિયાર છે અને એનો અભ્યાસ ખરાબ ના થાય એટલે , કેમકે જો છોકરી ભણેલી હોય તો બે પરિવાર નો વિકાસ થાય છે ,જો તમને પસંદ ના હોય તો હું એની સાથે બોલવા ચાલવા નું બંધ કરી દઈશ, પણ એનો અભ્યાસ નથી રોકો...
હવેથી હું જે રૂપિયા એને આપતો એ હું તમને મોકલી આપીશ તમે એને મોકલાઈ દેજો ,હું તમારા ઉપર એહસાન નથી કરતો ,હું એ સમજી લઈસ કે હું કોઈ ને દાન કરું છું ...
આ સર એ મારા પપ્પા ને બહુ સમજાવ્યા ત્યારે મારા પપ્પા એ કોલેજ પૂરી કરવા દીધી હતી અને એના પછી હું આગળ નો અભ્યાસ કરવા જતી રહી તે દિવસ થી હું આ સર ને નથી મળી ...
પણ આજે આટલા વર્ષો પછી તેમને જોયા તો એ બહાર લડે કેમ છે? ,એ તો બહુ શાંત અને સરળ સ્વભાવ ના હતા ,એવા માં જ એક નર્સ કેબિન માં આવી ને કહે મેડમ પેલું ઓપરેશન કેન્સલ કરીએ છીએ , ડગરો રૂપિયા નથી જમાં કરાવતો અને ઉપર થી દાદાગીરી કરે છે ...
તો તમારે જવું હોય તો જઈ સકો છો ...
હું બહુ જ ગંભીર થઈ ગઈ મે એ સર નો કેસ સ્ટડી કર્યો તો તેમની પત્ની ની સ્થિતિ બહુ નાજુક હતી મે નર્શ ને કીધું પણ એમની જાન ને ખતરો છે ,તો નર્સ કહે ખતરો છે તો એમને વિચારવું જોઈએ ,રૂપિયા તો જમાં કરાવતા નથી અને ઉલટાનું આખા સ્ટાફ સાથે મગજ મારી કરે છે ...
મને આખો મામલો સમજવા માં વાર ના લાગી ...
મે કીધું મને જલ્દી થી દર્દી પાસે લઈ જાવો ,હું જેવી રૂમ માં પ્રવેશી તો દેખ્યું સર એમની પત્ની નો હાથ પકડી ને રોઈ રહ્યા હતા અને માફી માંગતા હતા કે રૂપિયા ના અભાવે હું તારો ઈલાજ નથી કરાવી સકતો,આજે ઘર પણ વેચવા તૈયાર છું પણ કોઈ ખરીદતું નથી ...
આજે એ છોકરી પણ આપડી સાથે નથી જેને ભણવા માટે તે ઘરેણાં પણ વેચી દીધા હતા અને એના અભ્યાસ માટે રૂપિયા મોકલતી હતી...
આ સાંભળી ને મારી આંખ માં પણ આંસુ આવી ગયા અને એમના ખભા પર હાથ મૂકી ને કીધું મેડમ નો ઇલાજ થશે સર ....
સર એ મારી સામે જોયું પણ ના ઓળખી શક્યા તો મે એમને બધી વાતો યાદ કરાવી તો ઓળખી ગયા અને બોલ્યા બેટા તું આટલી મોટી થઈ ગઈ ,ખુશ રે બેટા ,જીવતી રે ...
મારો આખો સ્ટાફ એ રૂમ માં આવી ગયો હતો,બધાની આંખો માં આંસુ હતા કેમકે એમને થયું કે આટલી મોટી ડોકટર પણ રડે છે એમ કરી ને ....
સર તમારી આ દીકરી ડોકટર બની ગઈ છે અને આજે જે કંઈ પણ છું એ તમારા લીધે જ છું સર ...
મે મારા સ્ટાફ ને ઓર્ડર કર્યો ઓપરેશન ની તૈયારી કરો ...
અડધો કલાક ઓપરેશન ચાલ્યું એને સર ની પાસે આવી ને કીધું મેડમ બિલકુલ ઠીક છે ,કોઈ ખતરો નથી આ સાંભળી ને સરે મને ગળે લગાડી દીધી અને બોલ્યા હું જલ્દી થી મારું ઘર વેચી ને તમારા રૂપિયા ભરી દઈશ બેટા અને આ તારો ઉપકાર હું કદી નહિ ભૂલું ...
મે કીધું સર આજે હું જે કંઈ છું એ તમારા લીધે જ છું એટલે રૂપિયા ની વાત કરી ને પારકી નથી કરી નાખો ...
હું તમારી દીકરી જેવી છું તો દીકરી જ રેહવા દો ...
મે મારા સ્ટાફ ને કહી ને સર માટે બધી વ્યવસ્થા કરાવડાવી અને સર ને મોબાઈલ આપી ને કીધું આમાં મારો નંબર છે અને સેવ કરેલ છે...
હું જલ્દી તમારા ઘરે આવીશ આજે મારે ઉતાવળ છે ,અને કોઈ તકલીફ હોય તો મને ફોન કરજો આ મારું દવાખાનું નથી તમારું દવાખાનું છે ...
મારો આખો સ્ટાફ સર સાથે ના ગેર વર્તન બદલ શરમિંદા હતો...
મે સર ના પગે લાગી ને હું જતી રહી
दूसरे के घरों में झगड़े मत करवाएं...
एक सहेली ने दूसरी सहेली से पूछा:- बच्चा पैदा होने की खुशी में तुम्हारे पति ने तुम्हें क्या तोहफा दिया ?
सहेली ने कहा - कुछ भी नहीं!
उसने सवाल करते हुए पूछा कि क्या ये अच्छी बात है ? क्या उस की नज़र में तुम्हारी कोई कीमत नहीं ?
लफ्ज़ों का ज़हरीला बम गिरा कर, वह सहेली दूसरी सहेली को अपनी फिक्र में छोड़कर चलती बनी।।
थोड़ी देर बाद शाम के वक्त उसका पति घर आया और पत्नी का मुंह लटका हुआ पाया।
फिर दोनों में झगड़ा हुआ। एक दूसरे को लानतें भेजी।
मारपीट हुई, और आखिर पति पत्नी में तलाक हो गया, जानते हैं प्रॉब्लम की शुरुआत कहां से हुई ? उस फिजूल जुमले से जो उसका हालचाल जानने आई सहेली ने कहा था।
रवि ने अपने जिगरी दोस्त पवन से पूछा:- तुम कहां काम करते हो?
पवन- फलां दुकान में।
रवि- कितनी तनख्वाह देता है मालिक?
पवन-18 हजार।
रवि-18000 रुपये बस, तुम्हारी जिंदगी कैसे कटती है इतने पैसों में ?
पवन- (गहरी सांस खींचते हुए)- बस यार क्या बताऊं।
मीटिंग खत्म हुई, कुछ दिनों के बाद पवन अब अपने काम से बेरूखा हो गया और तनख्वाह बढ़ाने की डिमांड कर दी, जिसे मालिक ने रद्द कर दिया।। पवन ने जॉब छोड़ दी और बेरोजगार हो गया।। पहले उसके पास काम था अब काम नहीं रहा।
एक साहब ने एक शख्स से कहा जो अपने बेटे से अलग रहता था।। तुम्हारा बेटा तुमसे बहुत कम मिलने आता है।। क्या उसे तुमसे मोहब्बत नहीं रही?
बाप ने कहा बेटा ज्यादा व्यस्त रहता है, उसका काम का शेड्यूल बहुत सख्त है। उसके बीवी बच्चे हैं, उसे बहुत कम वक्त मिलता है।
पहला आदमी बोला- वाह! यह क्या बात हुई? तुमने उसे पाला-पोसा उसकी हर ख्वाहिश पूरी की, अब उसको बुढ़ापे में व्यस्तता की वजह से मिलने का वक्त नहीं मिलता है।। तो यह ना मिलने का बहाना है।
इस बातचीत के बाद बाप के दिल में बेटे के प्रति शंका पैदा हो गई।। बेटा जब भी मिलने आता वो ये ही सोचता रहता कि उसके पास सबके लिए वक्त है सिवाय मेरे।
याद रखिए जुबान से निकले शब्द दूसरे पर बड़ा गहरा असर डाल देते हैं।। बेशक कुछ लोगों की जुबानों से शैतानी बोल निकलते हैं।। हमारी रोज़मर्रा की ज़िंदगी में बहुत से सवाल हमें बहुत मासूम लगते हैं।।
जैसे-
तुमने यह क्यों नहीं खरीदा?
तुम्हारे पास यह क्यों नहीं है?
तुम इस शख्स के साथ पूरी जिंदगी कैसे चल सकती हो। तुम उसे कैसे मान सकते हो? वगैरहा- वगैरहा। इस तरह के बेमतलबी फिजूल के सवाल नादानी में या बिना मकसद के हम पूछ बैठते हैं।
जबकि हम यह भूल जाते हैं कि हमारे ये सवाल सुनने वाले के दिल में नफरत या मोहब्बत का कौन सा बीज बो रहे हैं? आज के दौर में हमारे इर्द-गिर्द, समाज या घरों में जो टेंशन होती जा रही है, उनकी जड़ तक जाया जाए, तो अक्सर उसके पीछे किसी ओर का हाथ ही होता है।
......... ...... ......... ...... ......... ...... ..... ..... .....
वह ये नहीं जानते, कि नादानी में या जान-बूझ कर बोले जाने वाले जुमले, किसी की ज़िंदगी को तबाह कर सकते हैं। ऐसी हवा फैलाने वाले हम ना बनें तो अच्छा है।
लोगों के घरों में अंधे बनकर जाओ और वहां से गूंगे बन कर निकलो।।
Sachchi daulat
સચ્ચી દૌલત
लगभग दस साल का अखबार बेचने वाला बालक एक मकान का गेट बजा रहा है..
(शायद उस दिन अखबार नहीं छपा होगा)
मालकिन - बाहर आकर पूछी "क्या है ?
बालक - "आंटी जी क्या मैं आपका गार्डेन साफ कर दूं?
मालकिन - नहीं, हमें नहीं करवाना..
बालक - हाथ जोड़ते हुए दयनीय स्वर में.. "प्लीज आंटी जी करा लीजिये न, अच्छे से साफ करूंगा।
मालकिन - द्रवित होते हुए "अच्छा ठीक है, कितने पैसा लेगा?
बालक - पैसा नहीं आंटी जी, खाना दे देना..
मालकिन- ओह !! आ जाओ अच्छे से काम करना....
(लगता है बेचारा भूखा है पहले खाना दे देती हूँ.. मालकिन बुदबुदायी)
मालकिन- ऐ लड़के.. पहले खाना खा ले, फिर काम करना...
बालक - नहीं आंटी जी, पहले काम कर लूँ फिर आप खाना दे देना...
मालकिन - ठीक है ! कहकर अपने काम में लग गयी..
बालक - एक घंटे बाद "आंटी जी देख लीजिए, सफाई अच्छे से हुई कि नहीं...
मालकिन -अरे वाह ! तूने तो बहुत बढ़िया सफाई की है, गमले भी करीने से जमा दिए.. यहां बैठ, मैं खाना लाती हूँ..
जैसे ही मालकिन ने उसे खाना दिया.. बालक जेब से पन्नी निकाल कर उसमें खाना रखने लगा..
मालकिन - भूखे काम किया है, अब खाना तो यहीं बैठकर खा ले.. जरूरत होगी तो और दे दूंगी..
बालक - नहीं आंटी, मेरी बीमार माँ घर पर है.. सरकारी अस्पताल से दवा तो मिल गयी है, पर डाॅ साहब ने कहा है दवा खाली पेट नहीं खाना है..
मालकिन रो पड़ी.. और अपने हाथों से मासूम को उसकी दुसरी माँ बनकर खाना खिलाया..
फिर... उसकी माँ के लिए रोटियां बनाई.. और साथ उसके घर जाकर उसकी माँ को रोटियां दे आयी....
और कह आयी-
"बहन आप तो बहुत अमीर हो.. जो दौलत आपने अपने बेटे को दी है वो हम अपने बच्चों को नहीं दे पाते हैं".ईश्वर बहुत नसीब वालों क़ो ऐसी औलादे देता है ।
યુવાન પુત્ર માટે પાઠ
અને
ઘરડા પિતા માટે આશા
એક યુવક પોતાના અત્યંત ઘરડા પિતાને રેસ્ટોરાંન્ટમાં
જમવા લઇ જાય છે !
બંને સામસામે બેસીને જમતા હોય છે અચાનક વૃદ્ધ
વ્યક્તિથી દાળની વાડકી ઢોળાય છે,
તેમનું પેન્ટ અને શર્ટ
દાળવાળું થઇ જાય છે !
રેસ્ટોરાંન્ટમાં બેઠેલા અન્ય ગ્રાહકોના મોઢા વંકાય છે,
પણ પિતાપુત્ર શાંતિથી તેમનું જમવાનું પૂરું કરે છે !
જમ્યા પછી પુત્ર પિતાને વોશ બેઝીન પાસે લઇ જઈને હાથ ધોવડાવી,
તેમના શર્ટ પેન્ટને સાફ કરીને,માથું ઓળી
આપીને,
ચશ્માં કાન પર ગોઠવી આપે છે !
ગ્રાહકો ડોક તાણીને આ ક્રિયા થતી જોઈ રહ્યા હોય છે !
પુત્ર કાઉનટર પર બીલ ચૂકતે કરી,
પિતાનો હાથ પકડી
બહાર જવા ડગલું ભરે છે ત્યારે પિતા જરા મોટા આવાજથી બોલે છે " બેટા,તું ભૂલમાં અહીં કશુક મુકીને જાય છે !"
પુત્રનો હાથ તરત પેન્ટના અને શર્ટના ખિસ્સા પર જાય છે,
ચાવી અને ફોન સલામત હોવાની ખાતરી કરીને જવાબ આપે છે " પપ્પા હું કશું મુકીને જતો નથી !"
વૃદ્ધ પિતા કહે છે " બેટા તું અહી બેઠેલા દરેક યુવાન પુત્ર માટે એક પાઠ અને ઘરડા થનાર પિતા માટે એક આશા મુકીને જાય છે ! "
प्रिय माता-पिता एवम अभिभावक
अपने बच्चों को इन लिखी बातें को पढ़कर सुनाइए।
ये बातें जो विद्यार्थियों को नहीं सिखाई जाती ???
रतन टाटा की सीख :---
रतन टाटा ने एक स्कूल में भाषण के दौरान 10 बातें बताई, जो विद्यार्थियों को नहीं सिखाई जाती.
1 जीवन उतार-चढ़ाव से भरा है इसकी आदत बना लो
2) लोग तुम्हारे स्वाभिमान की परवाह नहीं करते इसलिए पहले खुद को साबित करके दिखाओ.
3) कॉलेज की पढ़ाई पूरी करने के बाद 5 आंकड़े बाली पगार की मत सोचो, एक रात में कोई बाइस प्रेसिडेंट नहीं बनता. इसके लिए अपार मेहनत करनी पड़ती है.
4) अभी आपको अपने शिक्षक सख्त और डरावने लगते होंगे क्योंकि अभी तक आपके जीवन में बॉस नामक प्राणी से पाला नहीं पड़ा.
5) तुम्हारी गलती सिर्फ तुम्हारी है, तुम्हारी पराजय सिर्फ तुम्हारी है. किसी को दोष मत दो, गलती से सीखो और आगे बढ़ो.
6) तुम्हारे माता पिता तुम्हारे जन्म से पहले इतने नीरस और ऊबाऊ नहीं थे जितना तुम्हें अभी लग रहा है. तुम्हारे पालन पोषण करने में उन्होंने इतना कष्ट उठाया कि उनका स्वभाव बदल गया.
7) सांत्वना पुरस्कार सिर्फ स्कूल में देखने मिलता है. कुछ स्कूलों में तो पास होने तक परीक्षा दी जा सकती है लेकिन बाहर की दुनिया के नियम अलग हैं, वहाँ हारने वाले को मौका नहीं मिलता.
8) जीवन के स्कूल में कक्षाएं और वर्ग नहीं होते और वहां महीने भर की छुट्टी नहीं मिलती. आपको सिखाने के लिए कोई समय नहीं देता. यह सब आपको खुद करना होता है
9) टीवी का जीवन सही नहीं होता और जीवन टीवी के सीरियल नहीं होते. सही जीवन में आराम नहीं होता सिर्फ काम और सिर्फ काम होता है. क्या आपने कभी ये विचार किया कि लग्जरी क्लास कार (जगुआर,
हम्मर, बीएमडब्लू, ऑडी, फेरारी)) का किसी टीवी चैनल पर कभी कोई विज्ञापन क्यों नहीं दिखाया जाता? कारण यह कि उन कार कंपनी वालों को ये पता है कि ऐसी कार लेने वाले व्यक्ति के पास टीवी के सामने बैठने का फालतू समय नहीं होता..
10) लगातार पढ़ाई करने वाले और कड़ी मेहनत करने वाले अपने मित्रों को कभी मत चिढ़ाओ. एक समय ऐसा आएगा कि तुम्हें उनके नीचे काम करना पड़ेगा.
Achhe Sanskar N sirf bete ko balki, apni putri ko bhi de...
અચ્છે સંસ્કાર ન સિર્ફ બેટે કો બલ્કિ, આપની પુત્રી કો ભી દે....
"बेटा!.गाड़ी साफ कर दूं?"
रंजीत ने जैसे ही फ्यूल भरवाने के लिए अपनी कार को पेट्रोल पंप पर रोका एक बुजुर्ग भागकर उसकी गाड़ी के करीब आया।
"नहीं अंकल !! अभी थोड़ी जल्दी में हूँ।"
यह कहते हुए रंजीत ने उस बुजुर्ग को टालना चाहा , लेकिन वह बुजुर्ग उससे विनती करने लगा -
"बेटा दस मिनट भी नहीं लगेंगे !थोड़ा ठहर जाओ , मैंने आज सुबह से अभी तक कुछ नहीं खाया है। दस-बीस रुपए दे देना बस!"
बुजुर्ग की हालत देख रंजीत को उस पर दया आ गई।अंकल!! मैं आपको रुपए दे देता हूंँ आप कुछ खा लीजिएगा! यह कहते हुए रंजीत ने अपनी जेब से बटुआ निकाल लिया , लेकिन बुजुर्ग ने यह कहते हुए रुपए लेने से इंकार कर दिया कि -
बेटा!.मैं भीख नहीं ले सकता।
"अंकल!. यह भीख नहीं है , मैं आपकी इज्जत करता हूंँ ,
आप मेरे पिता समान हैं । लेकिन आपने सुबह से कुछ नहीं खाया है इसलिए मैं आपको यह कुछ रुपए देना चाहता हूंँ।"
नहीं बेटा ! आप जाइए , मैं इंतजार करूंगा , आप नहीं तो कोई और सही!
किसी ना किसी को तो मेरी मेहनत की जरूरत होगी।
यह कहते हुए वह बुजुर्ग वापस मुड़ गया। उस बुजुर्ग का आत्मसम्मान और स्वाभिमान देख रंजीत हैरान हुआ।
वह बुजुर्ग उसे कोई आम इंसान नहीं लगा, इसलिए रंजीत अपनी कार छोड़ उस बुजुर्ग के पीछे आया।
"अंकल!.क्या मैं आपसे दो मिनट बात कर सकता हूंँ?"
"बोलो बेटा!"
"आप कहां रहते हो?"
"यहीं!"
"यहां कहां?"
"यह पेट्रोल पंप ही मेरा ठिकाना है!मैं यहीं रहता हूंँ।"
"आपका कोई घर-द्वार भी तो होगा ना?"
घर था ! लेकिन अब नहीं रहा।
मैं कुछ समझा नहीं अंकल?
बच्चों को पढ़ाने और लायक बनाने के चक्कर में मैं अपना घर बेचकर एक किराए के मकान में रहने लगा था।
"अंकल!.अब आपके बच्चे कहां रहते हैं?" रंजीत को जिज्ञासा हुई।
"एक विदेश में है और दूसरा यहीं इसी शहर में!"
"अंकल!.आप उनके साथ क्यों नहीं रहते?"
बेटा !! उनके घर में मेरे रहने लायक कोई जगह नहीं है!
"क्यों अंकल?"
"मेरा एक बेटा इंजीनियर है और एक डॉक्टर!"
"मुझे लगता है उन दोनों की कमाई अच्छी खासी होगी!. है ना अंकल?"
हांँ बेटा!! मेरा एक बेटा इसी शहर में डॉक्टर है! साठ हजार रुपए किराया देकर एक बंगले में रहता है! पच्चीस-तीस लाख की गाड़ी से चलता है,लेकिन मेरे लिए उसके पास कुछ नहीं है।यह कहते-कहते उस बुजुर्ग की आंखों में आंसू छलक आए।
"अंकल! आप अपने बच्चों पर आपको गुजारा भत्ता देने के लिए कोर्ट में मुकदमा दायर क्यों नहीं करते? आख़िर आपने अपना सब कुछ दे कर उन्हें कमाने लायक बनाया है।"
रंजीत ने उस बुजुर्ग को सलाह दी और उसकी बात सुनकर वह बुजुर्ग मुस्कुराया..
बेटा !! मैंने उनकी परवरिश पर जो कुछ भी खर्च किया वह सब कुछ अपनी मर्जी से किया था! अगर मैं वह सब कुछ उन पर मुकदमा करके मांग भी लूं , तो उन सब चीजों का अब मैं करूंगा क्या?"
"फिर भी अंकल!.आपको उनसे कुछ ना कुछ तो मिलना ही चाहिए।"
"बेटा! दो रोटी तो मैं अपनी मेहनत से आज भी कमा लेता हूंँ !!
रही मुकदमा दायर करने की बात , तो अदालत में मुकदमा दायर कर बच्चों के प्रति स्नेह और माता-पिता के प्रति सम्मान नहीं मांगा जा सकता , इस बात का अंदाजा मुझे भी है।
उस बुजुर्ग की बात सुनकर रंजीत नतमस्तक हो गया , उसे अब कुछ कहते नहीं बन रहा था लेकिन फिर भी उसने अपनी बात को दूसरी ओर मोड़ दिया..
"अंकल!.अब मैं इतनी देर ठहर ही गया हूंँ तो आप मेरी कार पर जमी धूल साफ कर दीजिए।"
वह बुजुर्ग अपने हाथ में थामे साफे से झटपट उसकी कार पर जमी धूल को साफ करने लगा ,लेकिन उस बुजुर्ग की जिंदगी पर जमी धूल को साफ करने में असमर्थ रंजीत मन ही मन सोच रहा था कि ..
एक अकेला गरीब पिता अपने बच्चों को लायक बनाने की हिम्मत रखता है लेकिन जवान होने पर वही बच्चे सक्षम होने के बावजूद अपने बुजुर्ग हो चुके माता-पिता को संभालने की हिम्मत क्यों नहीं दिखाते!
इसी उधेड़बुन में खड़े रंजीत ने उस बुजुर्ग के सामने एक ऑफर रखा,
अंकल !! मेरे पास गाड़ियों का एक शोरूम है! अगर आप चाहें , तो वहां गाड़ियों की देखभाल का काम कर सकते हैं।"
रंजीत की बात सुनकर उस बुजुर्ग के हाथ रुक गए वह मुस्कुराया..
बेटा!.आप बहुत दयालु हो लेकिन मुझे किसी की दया की जरूरत नहीं है।
रंजीत ने आगे बढ़कर उस बुजुर्ग का हाथ अपने हाथों में लेकर उसे आश्वस्त किया - नहीं अंकल! वहां भी आपको आपकी मेहनत के बदले ही रुपए मिलेंगे।" एक अजनबी से इतनी आत्मीयता पाकर उस बुजुर्ग के चेहरे पर गजब का स्वाभिमान था।
आज की पीढ़ी भौतिकता के चकाचौंध में अपने दायित्वों का निर्वहन नहीं कर रही है। क्योंकि मैकाले की शिक्षा पद्धति भाव-संवेदना शून्य भोगवादी फसल तैयार करती है। क्या उस बुजुर्ग ने बच्चे को अच्छी शिक्षा देकर उसकी खुशहाली के लिए अपने दायित्वों की पूर्ति कर गलती की ? यह आज के माहौल में बच्चो के लिये विचारणीय है ।
शायद बुजुर्ग ने अपने बेटों को शिक्षा के साथ अच्छे संस्कार देने में ध्यान नहीं दिया, अपने धर्म से जोड़कर नही रखा
अच्छे संस्कार न सिर्फ बेटे को बल्कि , अपनी पुत्री को भी दें , शायद आपकी बेटी जिस घर मे जाए , उस घर में ऐसी स्थिति न आने दे।